


Sarkhej Ward 33


પ્રિય મતદાતા ભાઈઓ અને બહેનો,
રવિવાર, ૨૬ એપ્રિલ
સમય: સવારે 7:00 થી સાંજે 6:00
આપનો એક મત વિકાસ, સુવિધા અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનો છે
📍 સરખેજ વોર્ડ – 33 🪷ભાજપના ઉમેદવારો:
4️⃣ જેઠીબેન ડાંગર
5️⃣ દિવ્યેશભાઈ ત્રિપાઠી (પિન્ટુ)
9️⃣ રાજેન્દ્રભાઈ શુકલ (રાજુ શુક્લ)
🔟 હેમાબેન શાહ
આપ સૌને વિનંતી – તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવશો.
ભાજપ સાથે વિકાસ નિશ્ચિત.
દરેક મત મહત્વનો છે – જરૂર મત આપશો.